29 July 2010

56 વર્ષે પણ રેખા હોટ એન્ડ સેક્સી!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

56 વર્ષે પણ રેખા હોટ એન્ડ સેક્સી!

બોલિવૂડ અભિનેત્રી રેખાનું જીવન રહસ્યમય છે. રેખા 56 વર્ષની થઈ હોવા છતાં પણ તે આજે હોટ એન્ડ સેક્સી દેખાઈ રહી છે. થોડા સમય પહેલા રેખાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ ફોટોશુટમાં રેખા એકદમ સેક્સી દેખાતી હતી. રેખાનું ફોટોશુટ જોઈને કોઈ પણ યુવતીને ઈર્ષ્યા થાય તેવી સ્વાભાવિક છે.રેખા પર ઉંમરની કોઈ અસર થતી જ ના હોય તેમ લાગે છે. 56 વર્ષે પણ રેખાએ જે અંદાજમાં ફોટોશુટ કરાવ્યું છે, તે ખરેખર કાબિલે તારીફ છે.રેખાએ શરૂઆતમાં કાળા રંગનો ડ્રેસ પહેરીને પોતાની કામુક અદા પાથરી છે. રેખાના આ ફોટાએ ખૂન ભરી માંગની યાદ અપાવી દીધી હતી.રેખા પરંપરાગત સાડીમાં ઘણી જ સુંદર લાગે છે. રેખા જ્યારે પણ કાંજીવરમ સાડી પહેરે ત્યારે તે ખીલી ઉઠે છે.રેખા વેસ્ટર્ન વેરમાં એકદમ મોડર્ન અને સ્ટાઈલિશ વુમન લાગે છે.


પ્રિયંકા માટે અક્કીએ પત્નીને આપેલું વચન તોડ્યું

ક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરતા નથી. અક્ષયની પત્ની ટ્વિંકલે અક્કીને પ્રિયંકાથી દૂર રહેવાનું કહ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા નિયમિત રીતે ફોન અને મેસેજ દ્વારા અક્કીના સંપર્કમાં રહે છે. ટ્વિંકલ ખન્નાને અક્ષય અને પ્રિયંકા વચ્ચેના સંબંધો બિલકુલ મંજૂર નથી.અક્ષયે ટ્વિંકલને વચન આપ્યું હતું કે, તે ક્યારેય પ્રિયંકા સાથે સંબંધ રાખશે નહિ.અક્ષયે વચન આપ્યું હોવા છતાં પિગ્ગી ચોપ્સ સાથે સંબંધો રાખ્યા છે. આ અંગે ટ્વિંકલે શું કહ્યું તે હજી સુધી જાણવા મળ્યું નથી.


શાહરૂખને ડર છે કે લુંગી નીકળી જશે તો....

શાહરૂખે પોતાની મહત્કાંક્ષી ફિલ્મ રા.વનના એક દ્રશ્યમાં લુંગી પહેરી છે. શાહરૂખે બીજીવાર લુંગી પહેરી છે. પહેલીવાર કૌન બનેગા કરોડપતિના સેટ પર લુંગી પહેરી હતી.શાહરૂખે કહ્યું હતું કે, ફિલ્મના એક દ્રશ્ય માટે લુંગી પહેરવી જરૂરી હતી. શાહરૂખે ટ્વિટર પર ટ્વિટ કર્યુ છે કે, તેને લુંગી પહેરતી વખતે ડર પણ લાગ્યો હતો. તેને હતું કે, ક્યાંક લુંગી નીકળી ના જાય.વધુમાં કિંગ ખાને કહ્યું હતું કે, લુંગી પહેરવાથી અંદર-બહાર ઠંડી હવા જતી હતી. જો કે લુંગી પહેરી હોવાથી કિંગ ખાનને આરામ અને તણાવ બંનેની લાગણી થતી હતી.શાહરૂખ ફિલ્મ રા.વન હિટ જાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. આપણે આશા રાખીએ કે, કિંગ ખાનની રા.વન ફિલ્મ હિટ જાય.

પારદર્શક વસ્ત્રોમાં જેસિકા

જેસિકા બેલ થોડા સમય પહેલા જ પોતાની ફિલ્મ એ ટીમના પ્રમોશન માટે ગઈ હતી. આ સમયે તેણે લાલ રંગનો એકદમ પારદર્શક ડ્રેસ પહેર્યો હતો.લંડનમાં યોજાયેલા આ ફિલ્મના પ્રીમિયરમાં જેસિકા ઘણી જ વિચિત્ર લાગતી હતી. પારદર્શક ડ્રેસમાંથી જેસિકાના કાળા રંગના આંતરવસ્ત્રો દેખાઈ રહ્યા હતા.જો કે આ વાતથી જેસિકાને કોઈ જ ફરક પડ્યો નહોતો. તે તો પોતાની મસ્તીમાં મસ્ત થઈને ફોટોગ્રાફરને પોઝ આપી રહી હતી.જેસિકા હાલમાં જસ્ટીન ટીમર્બલેક સાથે ડેટિંગ કરી રહી છે. જેસિકા પોતાના સેક્સી લુક માટે પોતાના પ્રેમીનો આભાર માને છે.


શરત પૂરી કરવા એનરિક નગ્ન થશે

સ્પેનિશ અમેરિકન પોપ સિંગર એનરિક ઈગલેસિયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, જો સ્પેન વર્લ્ડ કપ જીતશે તો તે નગ્ન થઈને સ્કીંઈગ કરશે. હવે, એનરિક પોતાની શરત પૂરી કરશે.એનરિકે કહ્યું હતું કે, મારા માટે આ નવી વાત નથી. સ્કૂલના દિવોસમાં તે નગ્ન થઈને સ્કીંઈગ કરતો હતો. જો કે સ્પેનના લોકોને આશંકા છે કે જો એનરિક નગ્ન થશે તો પોલીસ તેની અટકાયત પણ કરી શકે છે.પોલીસથી બચવા માટે એનરિક રાત્રે સ્કીંઈગ કરવા માંગે છે. જો કે આ વાતને કારણે તે ચિંતિત છે. રાત્રે અંધારામાં તે સ્કીંઈગ કરતાં સમયે દરિયામાં પડી જાય તો તેને શાર્ક ખાઈ જાય તેવી આશંકા છે.હવે, એનરિક પોતાના ચાહકોને કહેલી વાત કઈ રીતે પૂરી કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.


ચાર નગ્ન છોકરીઓ સાથે જોન બોન જોવી

રોક એન્ડ રોલનાં સૌથી સારા છોકરા તરીકે ઓળખાતો જોન બોન જોવી નાં કેટલાંક એવા ફોટોગ્રાફ્સ રિલીઝ થયા છે જેને જોઈ આપને જોનની અલગ જ છબી જોવા મળશે.આ ફોટોમાં જોન ચાર નગ્ન છોકરીઓ સાથે સુતો બતાવવામાં આવ્યો છે.આ ફોટો વર્ષ 1985નો છે જ્યારે જોન ફ્ક્ત 22 વર્ષનો હતો. આ ફોટો આલબમ 7800 ફેરનહિટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.


‘મલ્લિકા‘ કોફિનમાં નગ્ન થઈ!

બોલિવૂડમાં ઘણી હોરર ફિલ્મો બને છે. હવે, બોલિવૂડમાં મલ્લિકા નામની એક હોરર ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. આ ફઇલ્મમાં શીના મુખ્ય ભૂમિકામાં છે.શીનાએ કહ્યું હતું કે, આ ફિલ્મ જોઈને દર્શકો જરૂરથી ડરી જશે. જ્યારે શીના શુટિંગ કરતી હતી ત્યારે તે પોતે પણ ડરી જતી હતી.રામ ગોપાલ વર્મા પણ પોતાની હોરર ફિલ્મ વખતે આ જ પ્રકારના નિવેદનો આપવા માટે જાણીતા છે. શીનાની ફિલ્મ મલ્લિકા 3 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે.ફિલ્મના દિગ્દર્શક વીલ્સન લુઈસે જણાવ્યું હતું કે, ફિલ્મ દર્શકોને જરૂરથી ગમશે. આ ફિલ્મમાં પ્રેમ, રોમાન્સ અને સ્પેશ્યિલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


સૌથી લાંબુ જીવન જીવે છે જાપાનની મહિલાઓ

જાપાનની મહિલાઓ દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ભોગવે છે. 86.44 વર્ષની સરેરાશ સાથે સતત 25માં વર્ષે પણ જાપાનની મહિલાઓની લાઈફ એક્સપેક્ટન્સિ વિશ્વમાં સૌથી વધારે છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટમાં આવું કહેવામાં આવ્યું છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જાપાનના પુરુષોના સરેરાશ આયુષ્માં પણ વધારો થઈ રહ્યો છે. જાપાનના પુરુષોનો સરેરાશ આયુષ્ય 79.59 વર્ષ છે. તેની સાથે જાપાન 2008માં વિશ્વમાં આઠમાં સ્થાનેથી પાંચમાં સ્થાને આવી ગયું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2008ની સરખામણીમાં જાપાનમાં મહિલાઓના સરેરાશ આયુષ્યમાં 0.39 વર્ષ અને પુરુષોના આયુષ્યમાં 0.30નો વધારો થયો છે. જાપાનના સ્વાસ્થ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયે આ માટેનો શ્રેય સ્વાસ્થ્ય સેવાઓને આપ્યો છે.જાપાન બાદ સરેરાશ આયુષ્યમાં બીજા સ્થાને હોંગકોંગ(86.1 વર્ષ) અને ત્રીજા સ્થાને ફ્રાંસ(84.5 વર્ષ) છે. જ્યારે પુરુષોના સરેરાશ આયુષ્યમાં કતાર(81 વર્ષ) પ્રથમ સ્થાને હોંગકોંગ(79.8) બીજા સ્થાને અને આઈસલેન્ડ-સ્વિટ્ઝરલેન્ડ(79.7) સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા છે.


જેનિફર લવ હેવિટે પ્રેમદ્રશ્યોનો વિક્રમ કર્યો

હોલિવૂડની સુંદરી જેનફિર લવ હેવિટે રૂપજીવિનીની તેની ભૂમિકા માટે બે દિવસમાં અલગ-અલગ ૨૬ પુરુષો સાથે પ્રેમદ્રશ્યોનું ફિલ્માંકન કર્યું હતું. ટીવી ફિલ્મ ‘ધ કલાયન્ટ લિસ્ટ’માં ગૃહિણીમાંથી કોલગર્લ બનેલી સ્ત્રીની ભૂમિકા ભજવતી અભિનેત્રીએ કહ્યું હતું કે ફિલ્માંકનથી તે ખૂબ જ થાકી ગઈ હતી.હેવિટે જણાવ્યું હતું, ‘અમે એ બધાં જ દ્રશ્યોનું શૂટિંગ બે દિવસમાં કર્યું હતું અને એ બે દિવસોમાં મેં ૨૬ આંતરવસ્ત્રો બદલ્યાં હતાં.’ ૩૦ વર્ષીય હેવિટનું કહેવું છે કે આ અનુભવ રમૂજી હતો અને તે ટેક્સ વચ્ચે હંમેશા હસતી રહેતી હતી.તે કહે છે, ‘હું રૂમમાં એક પુરુષ સાથે રહેતી, પછી બહાર આવતી અને આંતરવસ્ત્રો બદલીને બીજા પુરુષ સાથે રૂમમાં જતી. હું ઘણા સમય સુધી હસતી અને ટીમના સભ્યો પણ હસતા, કારણ કે એ ખૂબ જ વિચિત્ર બાબત હતી.’


બોબી-મુગ્ધાનું ઉત્કટ ચુંબન

બોબી દેઓલ અને મુગ્ધા ગોડસે ફિલ્મ હેલ્પમાં સાથે છે. આ ફિલ્મ 13 ઓગસ્ટના રોજ રીલિઝ થાય છે.બોલિવૂડમાં ફિલ્મના પ્રમોશન માટે નીત નવા-નવા નુસખા અપનાવવામાં આવે છે. ફિલ્મની સફળતા-નિષ્ફળતા પ્રમોશન પર આધાર રાખે છે.ફિલ્મ હેલ્પમાં મુગ્ધા ગોડસેએ વ્હાઈટ બીકિની પહેરી છે અને આ ફોટો ઘણાં સમય પહેલા જ ફિલ્મના નિર્માતાએ રજૂ કર્યા હતા. વ્હાઈટ બિકીનીમાં મુગ્ધા ઘણી જ હોટ એન્ડ સેક્સી લાગે છે.હવે, નિર્માતાએ બોબી દેઓલ અને મુગ્ધાના ઉત્કટ ચુંબનના ફોટા રજૂ કર્યા છે. ફિલ્મ નિર્માતા ફિલ્મને સફળ બનાવવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.


મીકાએ રાખીને ચુંબન કર્યુ ત્યારે હું હાજર હતી’

સીરિયલ રાધા કી બેટીથી ટેલિવિઝન દુનિયામાં પગરવ માંડનાર રાગિની ખન્ના હવે લોકોમાં જાણીતી બની છે. મહત્વકાંક્ષી અને ગ્લેમરસ રાગિની રાગિની ફિલ્મ સ્ટાર ગોવિંદાની ભાણી છે. હાલમાં તો રાગિની સસુરાલ ગેંદા ફૂલમાં સુહાનીની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં જ રાગિનીએ ઈન્ટરવ્યૂમાં પોતાની કરિયર વિષે ખુલ્લા મનથી વાત કરી હતી.સસુરાલ ગેંદા ફૂલને કારણે તને ટીવી દુનિયામાં એક અલગ ઓળખ મળી છે, તો તને લાગે છે કે તું દર્શકોમાં તારી ઓળખ બનાવવામાં ઉભી થઈ છે?આ વાત સાચી છે કે, આ સીરિયલ દ્વારા મને અલગ ઓળખ મળી છે. આ પહેલા મારા કોઈ શોને સફળતા મળી નહોતી. મને આશા છે કે, ભવિષ્યમાં પણ આ સીરિયલને સારો પ્રતિસાદ મળે.


માનવે મને સારો માણસ બનતાં શિખવ્યું છેઃ સુશાંત સિંગ રાજપુત

સુશાંત સિંગ રાજપુત મુંબઈ એક એક્ટર બનવાંનું સપનુ લઈને આવ્યો હતો અને તેનું સપનું પુરું પણ થઈ ગયું. જ્યારે બાલાજી ટેલીફિલ્મસે આ દિલ્હીનાં છોકરાને મરાઠી મુલ્ગાનાં રોલમાટે પસંદ કરી લીધો છે. તે તેની સિરીઅલ પવિત્ર રિશ્તાનાં પાત્ર માનવની સફળતાથી ભારે ખુશ છે. તે તેનાં આ ઈન્ટરવ્યુંમાં તેનાં પાત્ર અને તેનાં અનુભવો આપણી સાથે શેર કરે છે.તો આવો જાણીએ આ સિરીઅલ સિવાય માનવ એટલેકે સુશાંતનાં જીવનમાં અન્ય શું ચાલી રહ્યું છે.શું પવિત્ર રિશ્તાથી તારા જીવનમાં કોઈ ફરક પડ્યો?હા, આ સિરીઅલથી મારા અંગત જીવનમાં ઘણો ફરક પડી ગયો છે. હું દિવસનાં 16 ક્લાક માનવ હોઉ છું અને અન્ય આઠ ક્લાક હું માનવનાં પાત્રમાથી બહાર આવવાનો પ્રયત્ન કરતો હોઉ છું. માનવ ખુબ સિમ્પલ અને સાદો વ્યક્તિ છે અને હવે મારામાં પણ આવી ફિલીંગ આવવાં લાગી છે. તેને કારણે મે મારી જાતમાં ઘણાં સારા ફેરફાર જોયા છે અને મારી નજીકનાં લોકોને પસંદ પણ છે.


વોગના કવર પેજ પર સેક્સી વિક્ટોરિયા

ભૂતપૂર્વ સ્પાઈસ ગર્લ વિક્ટોરિયા બેકહેમે ફેશન મેગેઝીન વોગ માટે ફોટોશુટ કરાવ્યું હતું. આ મેગેઝીનની તુર્કી આવૃત્તિના કવર પેજ પર વિક્ટોરિયા છવાઈ ગયેલી જોવા મળી છે. વોગ મેગેઝીનના કવર પેજ પર વિક્ટોરિયા પાંચમીવાર ચમકી છે.36 વર્ષીય વિક્ટોરિયાએ તુર્કી આવૃત્તિના કવર પેજ પર કાળાં રંગના કપડાં પહેર્યા છે અને હાઈ હિલના જૂતા પહેર્યા છે. વિક્ટોરિયાએ ફોટોગ્રાફર એલન વોન એનરેથ પાસે ફોટોશુટ કરાવ્યું હતું. વિક્ટોરિયા તુર્કી આવૃત્તિ પહેલા બ્રિટિશ, જર્મન, ભારતીય અને રશિયન આવૃત્તિના કવર પેજ પર ચમકી છે.વર્ષ 2003માં અમેરિકન મેગેઝીનમાં ફૂટબોલર પતિ ડેવિડ બેકહેમ સાથે નજરે આવી હતી.




સિદ્ધાર્થ માલ્યા-દીપિકા વચ્ચે ક્યા સંબંધો?

આઈપીએલ દરમિયાન દીપિકા અને સિદ્ધાર્થ માલ્યા વચ્ચે અફેયર હોવાની વાત ઘણી જ ચગી હતી. જો કે આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી.હાલમાં તો સિદ્ધાર્થ અને દીપિકા માત્ર સારા મિત્રો છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ અને દીપિકા મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. જો કે જમ્યા બાદ સિદ્ધાર્થની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ સિદ્ધાર્થને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.સિદ્ધાર્થની તબિયત ખરાબ થવાથી દીપિકા ઘણી જ ચિતિંત થઈ હતી અને તેણે એક નર્સની જેમ સિદ્ઘાર્થની સંભાળ લીધી હતી.હવે, તો સિદ્ધાર્થની તબિયત સુધારા પર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દીપિકા જેવી નર્સ હોય તે સિદ્ધાર્થની તબિયત સારી થઈ જાય તે સ્વાભાવિક છે.

No comments:

Post a Comment